કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) ભારતનું પ્રથમ મેરીટાઇમ થિયેટર કમાન્ડ કયા વર્ષમાં લોન્ચ થશે ? વર્ષ 2024 વર્ષ 2021 વર્ષ 2023 વર્ષ 2022 વર્ષ 2024 વર્ષ 2021 વર્ષ 2023 વર્ષ 2022 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં આ વર્ષે કવિ બોટાદકરની કેટલામી જન્મજયંતી હતી ? 175 125 150 100 175 125 150 100 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં કયા દેશના પ્રખ્યાત ગણિતજ્ઞ ડૉ. કેરોલિના અરૂજોને વર્ષ 2020નો યુવા ગણિતજ્ઞો માટેનો રામાનુજન પુરસ્કાર એનાયત થયો ? ઇંગ્લેન્ડ ફ્રાંસ ઇઝરાયેલ બ્રાઝિલ ઇંગ્લેન્ડ ફ્રાંસ ઇઝરાયેલ બ્રાઝિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) ભારત કયા દેશ સાથે જોડાયેલી 'સ્વાધીનતા સડક' વર્ષ 2021 માં ખુલ્લી મુકશે ? નેપાળ ભૂટાન બાંગ્લાદેશ પાકિસ્તાન નેપાળ ભૂટાન બાંગ્લાદેશ પાકિસ્તાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) કોઈલવર બ્રિજ અન્ય કયા નામે ઓળખાય છે ? શોણ બારી બ્રિજ સોનબારી બ્રિજ અબ્દુલ બારી બ્રિજ હમીદ બારી બ્રિજ શોણ બારી બ્રિજ સોનબારી બ્રિજ અબ્દુલ બારી બ્રિજ હમીદ બારી બ્રિજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં ભારત સરકારે ગ્રામીણ વિકાસ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરને પ્રોત્સાહન આપવા માટે કઈ આંતરરાષ્ટ્રીય સંસ્થા સાથે 1 અબજ ડોલરની લોન માટે સમજૂતી પર હસ્તાક્ષર કર્યા ? વર્લ્ડ બેંક ન્યુ ડેવલપમેન્ટ બેન્ક (NDB) એશિયન ડેવલોપમેન્ટ બેન્ક (ADB) એશિયન ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ બેન્ક (AIIB) વર્લ્ડ બેંક ન્યુ ડેવલપમેન્ટ બેન્ક (NDB) એશિયન ડેવલોપમેન્ટ બેન્ક (ADB) એશિયન ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ બેન્ક (AIIB) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP