કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) પ્રોજેક્ટ લૂન અંતર્ગત બલૂનો કયા આવરણમાં તરતા મૂકવામાં આવ્યા છે ? મેઝોસ્ફિયર ટોપોસ્ફિયર સ્ટેટોસ્ફિયર આયનોસ્ફિયર મેઝોસ્ફિયર ટોપોસ્ફિયર સ્ટેટોસ્ફિયર આયનોસ્ફિયર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) બિનનફાકારક સંસ્થા પબ્લિક અફેર્સ સેન્ટર દ્વારા જારી પબ્લિક અફેર્સ ઇન્ડેક્ષ (જાહેર બાબતોનો સૂચકાંક) 2020માં કયું રાજ્ય પ્રથમ ક્રમે રહ્યું ? મણિપુર કેરળ પંજાબ ઉત્તરાખંડ મણિપુર કેરળ પંજાબ ઉત્તરાખંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) ગુજરાત સરકારના ઉદ્યોગ વિભાગ અને વેલસ્પન ગ્રૂપ વચ્ચે થયેલા MoU અનુસાર ગુજરાતના કયા જિલ્લામાં સ્ટીલ પ્લાન્ટ સ્થાપિત કરવામાં આવશે ? જામનગર રાજકોટ મોરબી કચ્છ જામનગર રાજકોટ મોરબી કચ્છ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં GAVI (ગ્લોબલ એલાયન્સ ફોર વેક્સિન્સ એન્ડ ઇમ્યુનાઇઝેશન) ના સભ્ય તરીકે કોની નિમણુક કરવામાં આવી ? ડૉ. એસ.જયશંકર ડૉ. હર્ષવર્ધન નિર્મલા સીતારામન સ્મૃતિ ઈરાની ડૉ. એસ.જયશંકર ડૉ. હર્ષવર્ધન નિર્મલા સીતારામન સ્મૃતિ ઈરાની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) બ્રહ્માંડના ગૂઢ રહસ્યો ઉકેલવા માટે કયા શહેરમાં થર્ટી મીટર ટેલિસ્કોપ પ્રોજેક્ટ (TMT)ની સ્થાપના કરવામાં આવી રહી છે ? મિસિસિપિ મૌના કીયા વર્જિનિયા મેરીલેન્ડ મિસિસિપિ મૌના કીયા વર્જિનિયા મેરીલેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) 'વિશ્વ શૌચાલય દિવસ' તરીકે કયો દિવસ ઉજવાય છે ? 20 નવેમ્બર 17 નવેમ્બર 18 નવેમ્બર 19 નવેમ્બર 20 નવેમ્બર 17 નવેમ્બર 18 નવેમ્બર 19 નવેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP