કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022)
તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્યા શહેરમાં બોશ ઈન્ડિયાના પ્રથમ સ્માર્ટ કેમ્પસનું વર્ચ્યુઅલી ઉદ્ઘાટન કર્યું ?

બેંગલુરુ
મુંબઈ
હૈદરાબાદ
પુણે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022)
તાજેતરમાં ક્યા રાજ્યના રાજ્યપાલ લા ગણેશનને પશ્ચિમ બંગાળના રાજ્યપાલનો વધારોનો હવાલો સોંપાયો ?

મણિપુર
તેલંગાણા
છત્તીસગઢ
બિહાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP