કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં ચર્ચામાં રહેલ અગ્રદૂત સમાચાર પત્ર કઈ ભાષામાં પ્રકાશિત થાય છે ? રાજસ્થાની મરાઠી હિન્દી આસામી રાજસ્થાની મરાઠી હિન્દી આસામી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) રાષ્ટ્રીય પ્રસારણ દિવસ (National Broadcasting Day) ક્યારે મનાવાય છે ? 24 જુલાઈ 23 જુલાઈ 21 જુલાઈ 22 જુલાઈ 24 જુલાઈ 23 જુલાઈ 21 જુલાઈ 22 જુલાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) બર્મિંઘમ (UK) ખાતે યોજાનારી કોમનવેલ્થ ગેમ્સ 2022માં ભારતના ધ્વજવાહક કોણ રહેશે ? પી.વી.સિંધુ મીરાબાઈ ચાનુ નીરજ ચોપડા રવિ દહિયા પી.વી.સિંધુ મીરાબાઈ ચાનુ નીરજ ચોપડા રવિ દહિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં ચર્ચામાં રહેલ જેરુસલેમ ડિકલેરેશન ઈઝરાયેલ અને ક્યા દેશ વચ્ચેની સમજૂતી છે ? ઈજિપ્ત સાઉદી અરબ અમેરિકા ભારત ઈજિપ્ત સાઉદી અરબ અમેરિકા ભારત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ક્યા શહેરમાં ગુજરાતના પ્રથમ અત્યાધુનિક અને PPP આધારિત વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટનું ઉદ્દઘાટન કર્યું ? જામનગર જૂનાગઢ ગીર સોમનાથ સુરત જામનગર જૂનાગઢ ગીર સોમનાથ સુરત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) 2022 ગ્લોબલ બાયોડાયવર્સિટી કોન્કલેવનું આયોજન ક્યા શહેરમાં કરાયું ? શાંઘાઈ (ચીન) બોન (જર્મની) ટોક્યો (જાપાન) મુંબઈ (ભારત) શાંઘાઈ (ચીન) બોન (જર્મની) ટોક્યો (જાપાન) મુંબઈ (ભારત) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP