Talati Practice MCQ Part - 3
20 વિદ્યાર્થીઓ નું સરેરાશ વજન 4g છે. તો તેમાં 2gનો વધારો થાય છે તો તે ઉમેરેલા 1 વિદ્યાર્થીનું વજન શોધો.

92
50
91
90

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
વસ્તી અને વિસ્તારની દ્રષ્ટીએ ગુજરાતનો સૌથી નાનો જિલ્લો કયો ?

અરવલ્લી
તાપી
ડાંગ
નર્મદા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
‘સુજની’ નામની રજાઈ માટે કયુ શહેર પ્રખ્યાત છે ?

ભરૂચ
અમદાવાદ
મોરબી
જામનગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP