કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022)
આગામી રાષ્ટ્રપતિની ચૂંટણી માટેના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર કોણ છે ?

દ્રૌપદી મુર્મુ
વૈન્કૈયા નાયડુ
યશવંત સિંહા
શરદ પવાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022)
તાજેતરમાં સ્થપાયેલા ડૉ.રાજેન્દ્ર પ્રસાદ મેમોરિયલ એવોર્ડ ક્યા ક્ષેત્ર માટે પ્રદાન કરાશે ?

તબીબી
જાહેર વહીવટ
પર્યાવરણ
વિજ્ઞાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022)
તાજેતરમાં વિન્સ્ટન ચર્ચિલ લીડરશિપ એવોર્ડ કોને એનાયત કરાયો ?

ઋષિ સુનક
નરેન્દ્ર મોદી
વોલોડિમીર ઝેલેન્સ્કી
શિન્ઝો આબે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022)
તાજેતરમાં ક્યા વિભાગ/મંત્રાલયે રાજ્યોના સ્ટાર્ટઅપ રેન્કિંગ 2021ની ત્રીજી આવૃત્તિ લૉન્ચ કરી ?

નીતિ આયોગ
DPIIT
ઈલેક્ટ્રોનિક્સ અને IT મંત્રાલય
MSME મંત્રાલય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP