કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્યા રાજ્યમાં દેવધરમાં નવનિર્મિત ઈન્ટરનેશનલ એરપોર્ટનું ઉદ્ઘાટન કર્યું ? ઓડિશા મિઝોરમ ઝારખંડ બિહાર ઓડિશા મિઝોરમ ઝારખંડ બિહાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં ક્યા રાજ્યમાં એન્ટાર્કટિકા મહાસાગરની સ્થાનિક પ્રજાતિ અલ્બાટ્રોસ જોવા મળી ? આંધ્ર પ્રદેશ તમિલનાડુ કર્ણાટક કેરળ આંધ્ર પ્રદેશ તમિલનાડુ કર્ણાટક કેરળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં અમેરિકાએ CAATSA (કાઉન્ટરિંગ અમેરિકાઝ એડવરસરીઝ થ્રૂ સેન્કશન્સ એક્ટ)માં સુધારો કરી ભારતને ક્યા દેશ પાસેથી S-400 મિસાઈલ રક્ષા પ્રણાલી ખરીદવાની છૂટ આપી ? રશિયા ઈઝરાયેલ ફ્રાન્સ જાપાન રશિયા ઈઝરાયેલ ફ્રાન્સ જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજતેરમાં પલ્લવી સિંહે દક્ષિણ કોરિયામાં મિસ યુનિવર્સ ડિવાઈન ક્રાઉન જીત્યો છે. તેણી ક્યા રાજ્ય સાથે સંબંધિત છે ? રાજસ્થાન ઉત્તર પ્રદેશ હરિયાણા મધ્યપ્રદેશ રાજસ્થાન ઉત્તર પ્રદેશ હરિયાણા મધ્યપ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં પ્રથમ પશુ સ્વાસ્થ્ય શિખર સંમેલન (Animal Health Summit)નું આયોજન ક્યા થયું હતું ? ભોપાલ મુંબઈ નવી દિલ્હી બેંગલુરુ ભોપાલ મુંબઈ નવી દિલ્હી બેંગલુરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) રાજય કૃષિ અને બાગાયત મંત્રીઓનું રાષ્ટ્રીય સંમેલન ક્યા યોજાયું હતું ? બેંગલુરુ નવી દિલ્હી હૈદરાબાદ મુંબઈ બેંગલુરુ નવી દિલ્હી હૈદરાબાદ મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP