કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ક્યા સ્થળે નવીન ફલોરિન ઈન્ટરનેશનલ પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું ? દહેજ ધોલેરા અમદાવાદ હજીરા દહેજ ધોલેરા અમદાવાદ હજીરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) વર્લ્ડ ઈન વિટ્રો ફર્ટિલાઈઝેશન (IVF) દિવસ ક્યારે મનાવાય છે ? 21 જુલાઈ 25 જુલાઈ 27 જુલાઈ 24 જુલાઈ 21 જુલાઈ 25 જુલાઈ 27 જુલાઈ 24 જુલાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં ક્યા દેશના પૂર્વ વડાપ્રધાન શિન્ઝો આબેની હત્યા કરાઈ ? મોંગોલિયા દક્ષિણ કોરિયા ઈન્ડોનેશિયા જાપાન મોંગોલિયા દક્ષિણ કોરિયા ઈન્ડોનેશિયા જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં કઈ કંપનીએ વિશ્વની સૌથી ઝડપી ગ્રાફિકસ ડાયનામિક રેન્ડમ એકસેસ મેમરી (DRAM) ચિપ વિકસિત કરી ? સેમસંગ Intel IBM એપલ સેમસંગ Intel IBM એપલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં ચર્ચામાં રહેલ હટ્ટી સમુદાય ક્યા રાજ્ય સાથે સંબંધિત છે ? હિમાચલ પ્રદેશ મિઝોરમ ઉત્તર પ્રદેશ મેઘાલય હિમાચલ પ્રદેશ મિઝોરમ ઉત્તર પ્રદેશ મેઘાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) કોમનવેલ્થ ગેમ્સ 2022નું આયોજન ક્યા કરવામાં આવી રહ્યું છે ? ઓસ્ટ્રેલિયા ભારત બ્રિટન ફાન્સ ઓસ્ટ્રેલિયા ભારત બ્રિટન ફાન્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP