Talati Practice MCQ Part - 8
‘સૂર પૂરવો’ રૂઢિપ્રયોગનો અર્થ આપો.

હામાં હા કહેવી
આનાકાની કરવી
સંગીત વગાડવું
ગીત ગાવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
નમિતા પશ્ચિમ તરફ 14 મીટર ચાલીને તેની જમણી બાજુ વળાંક લઈ 14 મીટર ચાલે છે અને પછી ડાબી તરફ 10 મીટર ચાલે છે. ફરથી તે ત્યાંથી ડાબી તરફ 14 મીટર ચાલે છે. તો તે તેના પ્રારંભિક સ્થાનથી ઓછામાં ઓછા કેટલા મીટર અંતરે છે ?

28 મીટર
24 મીટર
10 મીટર
38 મીટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
ક્યું પ્રાણી ખાધા-પીધા વિના પણ સાત-આઠ મહિના સુધી જીવિત રહી શકે છે ?

ગરોળી
ઉંદર
ભૂંડ
દેડકું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
ગુજરાત પંચાયત અધિનિયમ, 1993ની જોગવાઇ મુજબ પચાયતના વિકાસ માટે રાજ્ય નાણાં કમિશન રચવાની જોગવાઈ બંધારણની કઈ કલમમાં કરવામાં આવી છે ?

કલમ-280
કલમ-241
કલમ-244
કલમ-243(ટ)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
શબ્દકોશના ક્રમ મુજબ સાચો ક્રમ કયો છે ?

ગુણાંક, ગોળાર્ધ, ગાંઠ, ગ્રંથ, ગ્રહ
ગાંઠ, ગુણાંક, ગોળાર્ધ, ગ્રહ, ગ્રંથ
ગ્રહ, ગ્રંથ, ગાંઠ, ગુણાંક, ગોળાર્ધ
ગાંઠ, ગુણાંક, ગોળાર્ધ, ગ્રંથ, ગ્રહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP