Talati Practice MCQ Part - 8 આપણા દાંતનું સફેદ ઈનેમલ એ ___ છે. Ca3(PO4)2 CaCl2 CaBr2 CaF2 Ca3(PO4)2 CaCl2 CaBr2 CaF2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 ગુજરાત રાજ્યના જુનાગઢ જિલ્લાને નીચે દર્શાવેલ જિલ્લાઓ પૈકી ક્યા જિલ્લાની હદ સ્પર્શતી નથી ? રાજકોટ ગીર સોમનાથ પોરબંદર ભાવનગર રાજકોટ ગીર સોમનાથ પોરબંદર ભાવનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 મંદબુદ્ધિ અને શારીરિક ખોડખાંપણ ધરાવતા યુવક યુવતીઓની સુષુપ્ત શક્તિઓ વિકસાવવા રાજ્ય સરકારની કઈ યોજના અમલમાં છે ? ઉત્તમ ઉમ્મીદ ઉમંગ ઉન્નત ઉત્તમ ઉમ્મીદ ઉમંગ ઉન્નત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 Only ___ Guru Govindsinh can fight for ___ national pride. (Fill in the blanks) a, a the, the a, the the, a a, a the, the a, the the, a ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 એક ટાંકીનો 60% ભાગ ભરતા 2 મીનીટ થાય છે,તો ત્યારબાદ ખાલી પડેલ ટાંકીને પૂર્ણ ભરતા વધુ કેટલો સમય લાગશે ? 120 સેકન્ડ 1 મીનીટ 80 સેકન્ડ 3 મીનીટ 120 સેકન્ડ 1 મીનીટ 80 સેકન્ડ 3 મીનીટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 ગાંધીજીને બાળપણમાં ‘રામ' નામનો મંત્ર કોણે આપ્યો હતો ? ચંપા કૈલાસ લીલા રંભા ચંપા કૈલાસ લીલા રંભા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP