કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022)
તાજેતરમાં ક્યા સોશિયલ મીડિયા પ્લેટફોર્મે અનમેન્શનિંગ ફીચર લૉન્ચ કર્યું ?

ટ્વીટર
ફેસબુક
ટેલિગ્રામ
ઈન્સ્ટાગ્રામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022)
તાજેતરમાં ક્યા રાજ્યના રાજ્યપાલ લા ગણેશનને પશ્ચિમ બંગાળના રાજ્યપાલનો વધારોનો હવાલો સોંપાયો ?

તેલંગાણા
મણિપુર
બિહાર
છત્તીસગઢ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022)
નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE)ના મેનેજિંગ ડાયરેક્ટર અને CEO તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ?

યશવંત ઉપાધ્યાય
રાહુલકુમાર દ્વિવેદી
દેવકુમાર સેન
આશિષકુમાર ચૌહાણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP