કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં ચર્ચામાં રહેલ ‘બંઠિયા આયોગ’નો રિપોર્ટ ક્યા ક્ષેત્ર સાથે સંબંધિત છે ? એક પણ નહીં સ્થાનિક સંસ્થાઓમાં અનામત NEET પરીક્ષામાં અનામત OBCનું પેટાવર્ગીકરણ એક પણ નહીં સ્થાનિક સંસ્થાઓમાં અનામત NEET પરીક્ષામાં અનામત OBCનું પેટાવર્ગીકરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) વિશ્વ શાંતિ ફોરમ 2022નું આયોજન ક્યા દેશમાં કરાયું હતું ? અમેરિકા ઈંગ્લેન્ડ જાપાન ચીન અમેરિકા ઈંગ્લેન્ડ જાપાન ચીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્યા સ્થળે ભારતીય નૌસેના માટે SPRINT ચેલેન્જનું અનાવરણ કર્યું ? નવી દિલ્હી બેંગલુરુ મુંબઈ વિશાખાપટ્ટનમ નવી દિલ્હી બેંગલુરુ મુંબઈ વિશાખાપટ્ટનમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) નીતિ આયોગના રિપોર્ટ અનુસાર, ભારતમાં હાઈડ્રોજનની માંગ 2050 સુધીમાં ___ ગણી વધવાની સંભાવના છે. પાંચ ત્રણ બે ચાર પાંચ ત્રણ બે ચાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) એશિયા પેસિફિક સસ્ટેનેબિલિટી ઈન્ડેક્સ 2021માં ક્યું ભારતીય શહેર ટોચના સ્થાને છે ? બેંગલુરુ હૈદરાબાદ ચેન્નાઈ મુંબઈ બેંગલુરુ હૈદરાબાદ ચેન્નાઈ મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) સ્પેશિયલ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ (R&D) પોલિસી સ્થાપિત કરનારું પ્રથમ રાજ્ય ક્યું બનશે ? કર્ણાટક આંધ્ર પ્રદેશ મહારાષ્ટ્ર કેરળ કર્ણાટક આંધ્ર પ્રદેશ મહારાષ્ટ્ર કેરળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP