સામાન્ય વિજ્ઞાન (General Science) પાણીની મહત્તમ ઘનતા કયા તાપમાને હોય છે ? 30°C 0°C 10°C 4°C 30°C 0°C 10°C 4°C ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ક્ષેપકોમાંથી કર્ણકમાં રુધિરને પાછું આવતાં અટકાવનાર વાલ્વ કયો છે ? ત્રિદલ અને દ્વિદલ વાલ્વ બંને અર્ધચંદ્રાકાર વાલ્વ દ્વિદલ વાલ્વ ત્રિદલ વાલ્વ ત્રિદલ અને દ્વિદલ વાલ્વ બંને અર્ધચંદ્રાકાર વાલ્વ દ્વિદલ વાલ્વ ત્રિદલ વાલ્વ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેના પૈકી કયા તરંગોને ઉષ્મા તરંગો તરીકે ઓળખવામાં આવે છે ? ઈન્ફ્રારેડ અલ્ટ્રાવાયોલેટ માઈક્રોવેવ ક્ષ કિરણો ઈન્ફ્રારેડ અલ્ટ્રાવાયોલેટ માઈક્રોવેવ ક્ષ કિરણો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પેડોલોજી (Pedology) વિજ્ઞાન એ કઈ બાબત સાથે સંકળાયેલ છે ? ચીજ શિક્ષણ વાતાવરણ જમીન ચીજ શિક્ષણ વાતાવરણ જમીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ભારતના પ્રથમ મહિલા અવકાશયાત્રી કોણ છે ? ડૉ. કલ્પના ચાવલા ડૉ. શીલા શર્મા ડૉ. કલ્પના ચાવડા ડૉ. શશી રસગોત્ર ડૉ. કલ્પના ચાવલા ડૉ. શીલા શર્મા ડૉ. કલ્પના ચાવડા ડૉ. શશી રસગોત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) વિટામીન - બી 3ની ઉણપથી ___ રોગ થાય છે. ઓસ્ટીઓમલેશીયા ક્વોશ્યોરકર પેલાગ્રા રતાંધણાપણું ઓસ્ટીઓમલેશીયા ક્વોશ્યોરકર પેલાગ્રા રતાંધણાપણું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP