સામાન્ય વિજ્ઞાન (General Science) વિશ્વનો સૌપ્રથમ કૃત્રિમ ઉપગ્રહ કયો છે ? સ્પુટનિક આર્યભટ્ટ કાર્બન ઈન્સેટ સ્પુટનિક આર્યભટ્ટ કાર્બન ઈન્સેટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નેશનલ મૂન ડે તરીકે કયો દિવસ ઓળખાય છે ? 21 જૂન 15 જુલાઈ 22 ડિસેમ્બર 20 જુલાઈ 21 જૂન 15 જુલાઈ 22 ડિસેમ્બર 20 જુલાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) કોલ ગેસિફિકેશન (Coal Gasification) માટે મુખ્યત્વે કયો કોલસો વપરાય છે ? બિટુમિનસ લિગ્નાઈટ પીટ એન્થ્રેસાઈટ બિટુમિનસ લિગ્નાઈટ પીટ એન્થ્રેસાઈટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) રોજગાર કચેરીમાં કાર્ડ કઢાવવાની ઓછામાં ઓછી ઉંમર કેટલી છે ? 18 વર્ષ 17 વર્ષ 14 વર્ષ 15 વર્ષ 18 વર્ષ 17 વર્ષ 14 વર્ષ 15 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ઠંડા પ્રદેશોમાં વહાણો વાતાવરણમાં અધવચ્ચે તરતા હોય તેવો ભાસ થાય છે. આ ઘટના કઈ છે ? વિભાજન લૂમિંગ મરીચિકા વક્રીભવન વિભાજન લૂમિંગ મરીચિકા વક્રીભવન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેનામાંથી કયા જૂથમાં તમામ એસિડવાળા પદાર્થો છે ? લીંબુ, ધોવાનો સોડા, સાબુ લીંબુના ફૂલ, આમલી, છાશ મીઠું, ચૂનો, ટામેટું ખાંડ, દહીં, આમલી લીંબુ, ધોવાનો સોડા, સાબુ લીંબુના ફૂલ, આમલી, છાશ મીઠું, ચૂનો, ટામેટું ખાંડ, દહીં, આમલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP