સામાન્ય વિજ્ઞાન (General Science) નિમ્નાકિત પૈકી સર્વાધિક પ્રોટીન શું ધરાવે છે ? ખાંડ માખણ અનાજ સોયાબીન ખાંડ માખણ અનાજ સોયાબીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સુપરમૂનની ઘટના વખતે ચંદ્ર તેના મૂળ કદ કરતા કેટલા ટકા મોટો દેખાય છે ? 12% 18% 16% 14% 12% 18% 16% 14% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સૌથી વધુ સખત ખનિજ કઈ છે ? સલ્ફર ટાલ્ક જિપ્સમ હીરો સલ્ફર ટાલ્ક જિપ્સમ હીરો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેનામાંથી કઈ વનસ્પતિ પરોપજીવી છે ? અડુની વેલ અર્ક જવર ગળો અમરવેલ અડુની વેલ અર્ક જવર ગળો અમરવેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) મોટા ભાગના બેક્ટેરિયા, યીસ્ટ અને ફૂગની તેજગતિથી વૃદ્ધિ નીચેનામાંથી કયા તાપમાને થાય છે ? 10° C થી 40° C 38° C થી 45° C 16° C થી 38° C 25° C થી 40° C 10° C થી 40° C 38° C થી 45° C 16° C થી 38° C 25° C થી 40° C ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) રસીકરણની શોધ કોણે કરી ? એડવર્ડ જેનર જોસેફ લીસ્ટર જોહન હંટર પીટર ફ્રેન્ક એડવર્ડ જેનર જોસેફ લીસ્ટર જોહન હંટર પીટર ફ્રેન્ક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP