સામાન્ય વિજ્ઞાન (General Science) ડેસિબલ એકમનો ઉપયોગ શેની પ્રબળતા માપવા માટે થાય છે ? વીજળી અવાજ પ્રકાશ પવન વીજળી અવાજ પ્રકાશ પવન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) કયું રસાયણ પાક સંરક્ષણ માટે વપરાતું નથી ? BHC એલ્ડ્રિન પોટેશિયમ પરમેંગેનેટ એન્ડ્રિન BHC એલ્ડ્રિન પોટેશિયમ પરમેંગેનેટ એન્ડ્રિન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) એન્ટીબાયોટિક્સ કોને નષ્ટ કરે છે ? વાઈરસ બેક્ટેરિયા પ્રજીવક ફૂગ વાઈરસ બેક્ટેરિયા પ્રજીવક ફૂગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) માનવ શરીરમાં રંગસૂત્રોની સંખ્યા કેટલી છે ? 52 44 46 48 52 44 46 48 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેનામાંથી કયો રોગ વિષાણુથી થતો નથી. ગાલપચોળીયા પોલિયો હડકવા કુષ્ઠરોગ ગાલપચોળીયા પોલિયો હડકવા કુષ્ઠરોગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) હવામાં કયા વાયુનું પ્રમાણ સૌથી વધુ હોય છે ? ઓક્સિજન કાર્બન ડાયોક્સાઇડ ઓઝોન નાઈટ્રોજન ઓક્સિજન કાર્બન ડાયોક્સાઇડ ઓઝોન નાઈટ્રોજન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP