કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) તાજેતરમાં ઉપરાષ્ટ્રપતિ વેન્કૈયા નાયડુએ હૈદરાબાદમાં કઈ ભાષાના લેખિકા ડૉ.પ્રતિભા રે ને ડૉ.સી.નારાયણ રેડ્ડી રાષ્ટ્રીય સાહિત્ય પુરસ્કાર પ્રદાન કર્યો ? બંગાળી મરાઠી મલયાલમ ઉડિયા બંગાળી મરાઠી મલયાલમ ઉડિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) બર્મિંઘમ કોમનવેલ્થ ગેમ્સ 2022ના મેડલ ટેલીમાં ભારતનો ક્રમ કેટલામો રહ્યો ? 1 3 4 8 1 3 4 8 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) ભારત અને ફ્રાન્સની નૌસેનાએ ઉત્તર એટલાન્ટિક મહાસાગરમાં સમુદ્ર ભાગીદારી અભ્યાસ (MPX)નું આયોજન કર્યું હતું, તેમાં ભારતીય નૌસેનાના ક્યા જહાજે ભાગ લીધો હતો ? INS સહ્યાદ્રી INS શિવાલિક INS તરકશ INS તલવાર INS સહ્યાદ્રી INS શિવાલિક INS તરકશ INS તલવાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) ક્રિકેટના ત્રણેય સ્વરૂપોમાં 100-100 મેચ રમનારો પ્રથમ ભારતીય ખેલાડી કોણ છે ? રોહિત શર્મા કે.એલ.રાહુલ હાર્દિક પંડયા વિરાટ કોહલી રોહિત શર્મા કે.એલ.રાહુલ હાર્દિક પંડયા વિરાટ કોહલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) તાજેતરમાં ક્યા કેન્દ્રશાસિત પ્રદેશ/રાજ્યમાં સૌભાગ્ય યોજના અંતર્ગત ગ્રામ્ય વિસ્તારોના ઘરોમાં વીજળી પહોંચાડવામાં આવી ? મેઘાલય લદાખ મિઝોરમ જમ્મુ કાશ્મીર મેઘાલય લદાખ મિઝોરમ જમ્મુ કાશ્મીર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) તાજેતરમાં ક્યા રાજ્યમાં આવેલી લંગતસિંહ કોલેજની 106 વર્ષ જૂની ખગોળીય વેધશાળાને UNESCOની વિશ્વની સૌથી મહત્ત્વપૂર્ણ લુપ્તપ્રાય વિરાસત વેધશાળાઓની યાદીમાં જોડવામાં આવી ? ઉત્તર પ્રદેશ રાજસ્થાન મહારાષ્ટ્ર બિહાર ઉત્તર પ્રદેશ રાજસ્થાન મહારાષ્ટ્ર બિહાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP