કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) તાજેતરમાં ક્યા મંત્રાલયે ભારતના યુવાનોમાં દેશભક્તિની ભાવના જગાડવાના ઉદ્દેશથી ‘બઢે ચલો અભિયાન’ શરૂ કર્યું ? યુવા બાબતો અને રમતગમત મંત્રાલય આપેલ તમામ ગૃહ મંત્રાલય સંસ્કૃતિ મંત્રાલય યુવા બાબતો અને રમતગમત મંત્રાલય આપેલ તમામ ગૃહ મંત્રાલય સંસ્કૃતિ મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) તાજેતરમાં ક્યા રાજ્યે MSMEને મદદ કરવા માટે રાજ્ય સ્તરીય ક્રેડિટ ગેરેન્ટી યોજના શરૂ કરી ? કેરળ આંધ્ર પ્રદેશ તમિલનાડુ કર્ણાટક કેરળ આંધ્ર પ્રદેશ તમિલનાડુ કર્ણાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. આપેલ પૈકી એક પણ નહીં તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘ઉજ્જવલ ભારત ઉજ્જવલ ભવિષ્ય - પાવર@2024'ના ગ્રાન્ડ ફિનાલેમાં વર્ચ્યુઅલી ભાગ લીધો હતો. આ કાર્યક્રમનું આયોજન આઝાદી કા અમૃત મહોત્સવના ભાગરૂપે વિદ્યુત વિભાગે તમામ જિલ્લાઓમાં કર્યું હતું. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘ઉજ્જવલ ભારત ઉજ્જવલ ભવિષ્ય - પાવર@2024'ના ગ્રાન્ડ ફિનાલેમાં વર્ચ્યુઅલી ભાગ લીધો હતો. આ કાર્યક્રમનું આયોજન આઝાદી કા અમૃત મહોત્સવના ભાગરૂપે વિદ્યુત વિભાગે તમામ જિલ્લાઓમાં કર્યું હતું. આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) અત્યારસુધીમાં ભારતે એશિયા કપની કેટલીવાર ટ્રોફી જીતી છે ? 9 5 7 6 9 5 7 6 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) ભારત અને ફ્રાન્સની નૌસેનાએ ઉત્તર એટલાન્ટિક મહાસાગરમાં સમુદ્ર ભાગીદારી અભ્યાસ (MPX)નું આયોજન કર્યું હતું, તેમાં ભારતીય નૌસેનાના ક્યા જહાજે ભાગ લીધો હતો ? INS તરકશ INS તલવાર INS શિવાલિક INS સહ્યાદ્રી INS તરકશ INS તલવાર INS શિવાલિક INS સહ્યાદ્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) કોમનવેલ્થ ગેમ્સના ઈતિહાસમાં ભારત તરફથી પ્રથમ ગોલ્ડ મેડલ કોણે જીત્યો હતો ? લક્ષ્મીકાન્ત પાંડે મિલ્ખાસિંહ એક પણ નહીં રાશિદ અનવર લક્ષ્મીકાન્ત પાંડે મિલ્ખાસિંહ એક પણ નહીં રાશિદ અનવર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP