કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) તાજેતરમાં પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) ક્યા સુધી લંબાવાઈ ? ડિસેમ્બર 2024 ડિસેમ્બર 2028 ડિસેમ્બર 2023 ડિસેમ્બર 2025 ડિસેમ્બર 2024 ડિસેમ્બર 2028 ડિસેમ્બર 2023 ડિસેમ્બર 2025 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) તાજેતરમાં કોમનવેલ્થ ગેમ્સ 2022માં અંચિતા શેઉલીએ પુરુષોની કઈ કેટગરીમાં ગોલ્ડ મેડલ જીત્યો ? 67 kg 73 kg 81 kg 61 kg 67 kg 73 kg 81 kg 61 kg ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) ક્યા દેશ દ્વારા આયોજિત થનારા સૈન્ય અભ્યાસ પિચ બ્લેકમાં ભારતીય સેના અને અન્ય 16 દેશોની સેના ભાગ લેશે ? ઓસ્ટ્રેલિયા અમેરિકા ઈંગ્લેન્ડ જાપાન ઓસ્ટ્રેલિયા અમેરિકા ઈંગ્લેન્ડ જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) યુનાઈટેડ નેશન્સ ઓફિસ ઓન ડ્રગ્સ એન્ડ ક્રાઈમ (UNODC)નું વડુમથક ક્યા આવેલું છે ? ન્યુયોર્ક (અમેરિકા) પેરિસ (ફ્રાન્સ) લંડન (ઈંગ્લેન્ડ) વિયેના (ઓસ્ટ્રીયા) ન્યુયોર્ક (અમેરિકા) પેરિસ (ફ્રાન્સ) લંડન (ઈંગ્લેન્ડ) વિયેના (ઓસ્ટ્રીયા) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) ભારતની પ્રથમ કોમર્શિયલ સ્પેસ સિચ્યુએશનલ અવેરનેસ ઓબ્ઝર્વેટરી ક્યા રાજય/કેન્દ્રશાસિત પ્રદેશમાં સ્થપાશે ? ઉત્તરાખંડ હિમાચલ પ્રદેશ રાજસ્થાન લદાખ ઉત્તરાખંડ હિમાચલ પ્રદેશ રાજસ્થાન લદાખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્યા સ્થળે સ્મૃતિવન સ્મારકનું ઉદ્ઘાટન કર્યું ? અમદાવાદ સુરત રાજકોટ ભુજ અમદાવાદ સુરત રાજકોટ ભુજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP