કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) વિશ્વ હાથી દિવસ ક્યારે મનાવાય છે ? 25 ઓગસ્ટ 2 ઓગસ્ટ 10 ઓગસ્ટ 12 ઓગસ્ટ 25 ઓગસ્ટ 2 ઓગસ્ટ 10 ઓગસ્ટ 12 ઓગસ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) તાજેતરમાં કઈ ટેકનોલોજી કંપનીએ ‘ચાઈલ્ડ સેફટી ટૂલકિટ’ અને 'સાયબર સિક્યોરિટી અપ-સ્કિલિંગ પ્રોગ્રામ' જારી કર્યો છે ? ટેસ્લા માઈક્રોસોફ્ટ મેટા ગૂગલ ટેસ્લા માઈક્રોસોફ્ટ મેટા ગૂગલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. સરદાર ઉધમસિંહને ‘શહીદ-એ-આજમ' પણ કહેવામાં આવે છે, જેનો અર્થ ‘મહાન શહિદ’ થાય છે. આપેલ બંને સરદાર ઉધમસિંહની પુણ્યતિથિ 31 જુલાઈના રોજ મનાવાય છે. આપેલ પૈકી એક પણ નહીં સરદાર ઉધમસિંહને ‘શહીદ-એ-આજમ' પણ કહેવામાં આવે છે, જેનો અર્થ ‘મહાન શહિદ’ થાય છે. આપેલ બંને સરદાર ઉધમસિંહની પુણ્યતિથિ 31 જુલાઈના રોજ મનાવાય છે. આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી સ્માર્ટ ઈન્ડિયા હેકાથોન 2022ના ગ્રાન્ડ ફિનાલેને સંબોધિત કર્યો હતો, તેની શરૂઆત ક્યા વર્ષે થઈ હતી ? 2018 2016 2017 2020 2018 2016 2017 2020 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) કવિ ભાલણનું મૂળનામ શું હતું ? અક્ષયદાસ દયાશંકર પુરષોત્તમ નરોત્તમ અક્ષયદાસ દયાશંકર પુરષોત્તમ નરોત્તમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) વર્લ્ડ રેન્જર દિવસ ક્યારે મનાવાય છે ? 26 જુલાઈ 31 જુલાઈ 2 ઓગસ્ટ 12 જુલાઈ 26 જુલાઈ 31 જુલાઈ 2 ઓગસ્ટ 12 જુલાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP