કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) વિશ્વ અંગદાન દિવસ ક્યારે મનાવાય છે ? 5 ઓગસ્ટ 20 ઓગસ્ટ 13 ઓગસ્ટ 11 ઓગસ્ટ 5 ઓગસ્ટ 20 ઓગસ્ટ 13 ઓગસ્ટ 11 ઓગસ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) મુસ્લિમ મહિલા અધિકાર દિવસ ક્યારે મનાવાય છે ? 1 ઓગસ્ટ 10 ઓગસ્ટ 30 જુલાઈ 31 જુલાઈ 1 ઓગસ્ટ 10 ઓગસ્ટ 30 જુલાઈ 31 જુલાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) તાજેતરમાં ભારતે ક્યા દેશ સાથે આંતરરાષ્ટ્રીય શિક્ષણ અંગે એક વર્કિંગ ગ્રૂપની સ્થાપનાની ઘોષણા કરી ? અમેરિકા ફ્રાન્સ ઓસ્ટ્રેલિયા જાપાન અમેરિકા ફ્રાન્સ ઓસ્ટ્રેલિયા જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) તાજેતરમાં બીજી પેઢી (2G)નો ઈથેનોલ પ્લાન્ટ ક્યા રાજ્યમાં કમિશન કરાયો ? મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ આંધ્ર પ્રદેશ હરિયાણા મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ આંધ્ર પ્રદેશ હરિયાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) વર્ષ 2022ના એશિયા કપની મેજબાની કયો દેશ કરી રહ્યો છે ? બાંગ્લાદેશ ભારત પાકિસ્તાન શ્રીલંકા બાંગ્લાદેશ ભારત પાકિસ્તાન શ્રીલંકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) તાજેતરમાં ક્યા દેશમાં નવો ઝુનોટિક વાઈરસ લેંગ્યા હેનિપાવાઈરસ (Langya Henipavirus) મળી આવ્યો ? અમેરિકા ઈંગ્લેન્ડ ચીન સિંગાપુર અમેરિકા ઈંગ્લેન્ડ ચીન સિંગાપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP