કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) 38મા ભારત-ઈન્ડોનેશિયા કાર્પેટનું આયોજન ક્યા કરવામાં આવ્યું હતું ? આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં મલક્કાની સામુદ્રધૂની આંદામાન સાગર આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં મલક્કાની સામુદ્રધૂની આંદામાન સાગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં રેલવે લોજિસ્ટિક્સ પ્રોજેક્ટ માટે કઈ આંતરરાષ્ટ્રીય સંસ્થાએ 245 મિલિયન ડોલરની લોનને મંજૂરી આપી ? વર્લ્ડ બેંક ADB IMF AIIB વર્લ્ડ બેંક ADB IMF AIIB ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં ક્યા રાજ્યનું પ્રથમ લકઝરી પર્યટન ક્રૂઝ જહાજ ‘એમ્પ્રેસ’ લૉન્ચ કરાયું ? તમિલનાડુ ગોવા કર્ણાટક કેરળ તમિલનાડુ ગોવા કર્ણાટક કેરળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) પર્યાવરણ પ્રદર્શન સૂચકાંક 2022માં પ્રથમ ક્રમે ક્યો દેશ છે ? નોર્વે સ્વિત્ઝર્લેન્ડ ડેન્માર્ક યુનાઈટેડ કિંગ્ડમ નોર્વે સ્વિત્ઝર્લેન્ડ ડેન્માર્ક યુનાઈટેડ કિંગ્ડમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં NITI આયોગના CEO તરીકે પરમેશ્વર ઐય્યરની નિયુક્તિ કરવામાં આવી છે. પરમેશ્વરન અય્યર અમિતાભ કાન્તનું સ્થાન લેશે. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં NITI આયોગના CEO તરીકે પરમેશ્વર ઐય્યરની નિયુક્તિ કરવામાં આવી છે. પરમેશ્વરન અય્યર અમિતાભ કાન્તનું સ્થાન લેશે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં ચર્ચામાં રહેલ T-Hub ક્યા રાજ્યમાં સ્થિત સ્ટાર્ટ-અપ ઈન્ક્યુબેટર છે ? આંધ્ર પ્રદેશ કર્ણાટક તમિલનાડુ તેલંગાણા આંધ્ર પ્રદેશ કર્ણાટક તમિલનાડુ તેલંગાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP