કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) તાજેતરમાં ભારતે ક્યા દેશ સાથે કુશિયારા નદી અંગે સમજૂતી કરી ? બાંગ્લાદેશ ભુટાન પાકિસ્તાન નેપાળ બાંગ્લાદેશ ભુટાન પાકિસ્તાન નેપાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) મહિલા સમાનતા દિવસ ક્યારે મનાવાય છે ? 12 ઑગસ્ટ 26 ઑગસ્ટ 2 ઑગસ્ટ 22 ઑગસ્ટ 12 ઑગસ્ટ 26 ઑગસ્ટ 2 ઑગસ્ટ 22 ઑગસ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) તાજેતરમાં ક્યા મંત્રાલયે પીંગલી વેકૈયાની 146મી જન્મજયંતીના અવસરે તિરંગા ઉત્સવનું આયોજન કર્યું હતું ? સંસ્કૃતિ મંત્રાલય ગૃહ મંત્રાલય સંરક્ષણ મંત્રાલય એક પણ નહીં સંસ્કૃતિ મંત્રાલય ગૃહ મંત્રાલય સંરક્ષણ મંત્રાલય એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)ની સ્થાપના ક્યારે થઈ હતી ? 1948 1950 1945 1995 1948 1950 1945 1995 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) કવિ ભાલણનું મૂળનામ શું હતું ? અક્ષયદાસ નરોત્તમ દયાશંકર પુરષોત્તમ અક્ષયદાસ નરોત્તમ દયાશંકર પુરષોત્તમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) શુમંગ લીલા ક્યા રાજ્યનો પરંપરાગત તહેવાર છે ? સિક્કિમ અરુણાચલ પ્રદેશ ઓડિશા મણિપુર સિક્કિમ અરુણાચલ પ્રદેશ ઓડિશા મણિપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP