કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) પૂર્વોત્તર ક્ષેત્રનું પ્રથમ માછલી સંગ્રહાલય ક્યા બનાવાશે ? આસામ નાગાલેન્ડ અરુણાચલ પ્રદેશ ત્રિપુરા આસામ નાગાલેન્ડ અરુણાચલ પ્રદેશ ત્રિપુરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) ઓસ્ટ્રેલિયા અને ભારતના સૈન્ય વચ્ચેનો ઓસ્ટ્રા હિન્દુ 22 અભ્યાસનું આયોજન ક્યા કરાયું હતું ? પ.બંગાળ રાજસ્થાન ઓડિશા ઉત્તરાખંડ પ.બંગાળ રાજસ્થાન ઓડિશા ઉત્તરાખંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) તાજેતરમાં ક્યા રાજ્યે મફત તીર્થયાત્રા યોજના મુખ્યમંત્રી દેવદર્શન યાત્રા યોજનાનું અનાવરણ કર્યું ? રાજસ્થાન મધ્ય પ્રદેશ ગોવા મહારાષ્ટ્ર રાજસ્થાન મધ્ય પ્રદેશ ગોવા મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) તાજેતરમાં ક્યા એરપોર્ટનું નામ બદલીને શહીદ ભગતસિંહ ઈન્ટરનેશનલ એરપોર્ટ કરવાની જાહેરાત કરાઈ ? અમૃતસર એરપોર્ટ ચંદીગઢ એરપોર્ટ વડોદરા એરપોર્ટ લખનૌ એરપોર્ટ અમૃતસર એરપોર્ટ ચંદીગઢ એરપોર્ટ વડોદરા એરપોર્ટ લખનૌ એરપોર્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) તાજેતરમાં કઈ સંસ્થાને શિક્ષણ કાર્યો બદલ ઈન્દિરા ગાંધી પુરસ્કાર મળ્યો ? સ્વદેશ એન્જલ એજ્યુકેશન ફાઉન્ડેશન સેવા ભારત પ્રથમ એજ્યુ. ફાઉન્ડેશન સ્વદેશ એન્જલ એજ્યુકેશન ફાઉન્ડેશન સેવા ભારત પ્રથમ એજ્યુ. ફાઉન્ડેશન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) તાજેતરમાં ક્યા દેશની ટીમે T20 વર્લ્ડ કપ 2022 જીત્યો ? ભારત પાકિસ્તાન ઓસ્ટ્રેલિયા ઈંગ્લેન્ડ ભારત પાકિસ્તાન ઓસ્ટ્રેલિયા ઈંગ્લેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP