કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) તાજેતરમાં ઉત્તર ભારતના પ્રથમ ડેટા સેન્ટરનું ઉદ્ઘાટન કયા કરાયું ? ગ્રેટર નોઈડા લખનૌ દેહરાદૂન ગુરુગ્રામ ગ્રેટર નોઈડા લખનૌ દેહરાદૂન ગુરુગ્રામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) પ્રતિષ્ઠિત સુમિત્રા ચરત રામ પુરસ્કાર કોને એનાયત કરવામાં આવ્યો ? પાલી ચંદ્ર ક્રિષ્ના મિસ્ત્રી સાસ્વતી સેન ઉમા શર્મા પાલી ચંદ્ર ક્રિષ્ના મિસ્ત્રી સાસ્વતી સેન ઉમા શર્મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) સ્પેસ ટેકનોલોજી સ્ટાર્ટઅપ સ્કાયરૂટ એરોસ્પેસ ભારતના પ્રથમ ખાનગી રીતે વિકસિત રોકેટ વિક્રમ-Sને ક્યા મિશન અંતર્ગત અવકાશમાં મોકલી ઇતિહાસ રચશે ? ભાભા મિશન કલામ મિશન ધવન મિશન પ્રારંભ મિશન ભાભા મિશન કલામ મિશન ધવન મિશન પ્રારંભ મિશન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ક્યા રાજ્યના બાંસવાડા જિલ્લામાં ‘માનગઢ ધામની ગૌરવ ગાથા' કાર્યક્રમમાં સામેલ થયા હતા ? મધ્ય પ્રદેશ હિમાચલ પ્રદેશ ગુજરાત રાજસ્થાન મધ્ય પ્રદેશ હિમાચલ પ્રદેશ ગુજરાત રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) તાજેતરમાં ગ્લોબલ મીડિયા કોંગ્રેસનું આયોજન ક્યા કરાયું હતું ? નવી દિલ્હી શાંઘાઈ ઢાકા અબુ ધાબી નવી દિલ્હી શાંઘાઈ ઢાકા અબુ ધાબી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) પૂર્વોત્તર ક્ષેત્રનું પ્રથમ માછલી સંગ્રહાલય ક્યા બનાવાશે ? આસામ અરુણાચલ પ્રદેશ ત્રિપુરા નાગાલેન્ડ આસામ અરુણાચલ પ્રદેશ ત્રિપુરા નાગાલેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP