કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. તાજેતરમાં તાતા સ્ટીલના પૂર્વ અધ્યક્ષ પદ્મભૂષણ પુરસ્કાર વિજેતા જમશેદ જે. ઈરાનીનું નિધન થયું. આપેલ બંને એક પણ નહીં તેમને 'સ્ટીલમેન ઓફ ઈન્ડિયા' તરીકે ઓળખવામાં આવે છે. તાજેતરમાં તાતા સ્ટીલના પૂર્વ અધ્યક્ષ પદ્મભૂષણ પુરસ્કાર વિજેતા જમશેદ જે. ઈરાનીનું નિધન થયું. આપેલ બંને એક પણ નહીં તેમને 'સ્ટીલમેન ઓફ ઈન્ડિયા' તરીકે ઓળખવામાં આવે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) તાજેતરમાં ભારતે ક્યા દેશ સંઘ સાથે ક્લાઈમેટ મોડલિંગ અને ક્વાન્ટમ ટેકનોલોજી અંગે ઈન્ટેન્ટ ઓફ કોઓપરેશન પર હસ્તાક્ષર કર્યા ? અમેરિકા ઓસ્ટ્રેલિયા યુરોપિયન યુનિયન ઈઝરાયેલ અમેરિકા ઓસ્ટ્રેલિયા યુરોપિયન યુનિયન ઈઝરાયેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) વિશ્વ ડાયાબીટિસ દિવસ (World Diabetes Day) ક્યારે મનાવાય છે ? 13 નવેમ્બર 14 નવેમ્બર 15 નવેમ્બર 12 નવેમ્બર 13 નવેમ્બર 14 નવેમ્બર 15 નવેમ્બર 12 નવેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) વર્ષ 2023ના પ્રજાસત્તાક દિવસ (26 જાન્યુઆરી) સમારોહના મુખ્ય અતિથિ ક્યા દેશના રાષ્ટ્રપતિ હશે ? કતાર યુક્રેન ઈજિપ્ત જાપાન કતાર યુક્રેન ઈજિપ્ત જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) વડાપ્રધાને ક્યા રાજ્યમાં ONGCની U-field onshore facilitiesનું ઉદ્ઘાટન કર્યું ? આંધ્ર પ્રદેશ તમિલનાડુ મહારાષ્ટ્ર કેરળ આંધ્ર પ્રદેશ તમિલનાડુ મહારાષ્ટ્ર કેરળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) ઈન્ડો-પેસિફિક એન્ડેવર (IPE) 2022 અભ્યાસ કયા સ્થળે આયોજિત થઈ રહ્યો છે ? પણજી મુંબઈ કોચી વિશાખાપટ્ટનમ પણજી મુંબઈ કોચી વિશાખાપટ્ટનમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP