કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) ઈલાબેન ભટ્ટને ક્યા વર્ષે રાઈટ લાઈવલીહુડ એવોર્ડથી સન્માનિત કરાયા હતા ? વર્ષ 1981 વર્ષ 1984 વર્ષ 2002 વર્ષ 2011 વર્ષ 1981 વર્ષ 1984 વર્ષ 2002 વર્ષ 2011 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) નીચેના વિધાનો પૈકી સાચો/સાચા વિકલ્પ પસંદ કરો. તાજેતરમાં 14મા દલાઈ લામાને ગાંધી મંડેલા પુરસ્કાર 2022 એનાયત કરાયો. આ પુરસ્કાર 2019માં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની 150મી જન્મ જયંતીના અવસરે સ્થાપવામાં આવ્યો હતો. એક પણ નહીં આપેલ બંને તાજેતરમાં 14મા દલાઈ લામાને ગાંધી મંડેલા પુરસ્કાર 2022 એનાયત કરાયો. આ પુરસ્કાર 2019માં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની 150મી જન્મ જયંતીના અવસરે સ્થાપવામાં આવ્યો હતો. એક પણ નહીં આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) તાજેતરમાં ક્યા રાજ્યે મફત તીર્થયાત્રા યોજના મુખ્યમંત્રી દેવદર્શન યાત્રા યોજનાનું અનાવરણ કર્યું ? મહારાષ્ટ્ર રાજસ્થાન ગોવા મધ્ય પ્રદેશ મહારાષ્ટ્ર રાજસ્થાન ગોવા મધ્ય પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) તાજેતરમાં ક્યા સ્થળેથી 200થી વધુ વર્ષો બાદ એપિસ કારિજોડિયન નામક સ્થાનિક મધમાખીની નવી પ્રજાતિ શોધવામાં આવી ? આસામ અરવલ્લી આંદામાન અને નિકોબાર પશ્ચિમ ઘાટ આસામ અરવલ્લી આંદામાન અને નિકોબાર પશ્ચિમ ઘાટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) તાજેતરમાં સૈયદ મુશ્તાક અલી ટ્રોફી ટૂર્નામેન્ટ કોષો જીતી ? હિમાચલ પ્રદેશ સૌરાષ્ટ્ર મુંબઈ એકપણ નહીં હિમાચલ પ્રદેશ સૌરાષ્ટ્ર મુંબઈ એકપણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) ગ્લોબલ ઈન્ફર્મેશન ટેકનોલોજી રિપોર્ટ (GITR) 2022 અનુસાર, ક્યો દેશ નેટવર્ક રેડીનેસ ઈન્ડેક્સમાં ટોચના સ્થાને છે ? ઈંગ્લેન્ડ નોર્વે ડેન્માર્ક અમેરિકા ઈંગ્લેન્ડ નોર્વે ડેન્માર્ક અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP