કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022)
સોલાર પ્લાન્ટ માટે ભારતના પ્રથમ રિટેઈલ મ્યુનિસિપલ બોન્ડ જારી કરવાની યોજના ક્યા શહેરે બનાવી ?

મુંબઈ
ઈન્દોર
બેંગલુરુ
જયપુર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022)
53મા ઈન્ડિયા ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ (IFFI)માં ઈન્ડિયન ફિલ્મ પર્સનાલિટી ઓફ ધ યર 2022 પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા ?

ચિરંજીવી
અમિતાભ બચ્ચન
રામચરણ તેજા
નાગાર્જુન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022)
તાજેતરમાં કઈ સંસ્થા/મંત્રાલયે ડિજિટલ શક્તિ 4.0 અભિયાન લૉન્ચ કર્યું ?

રાષ્ટ્રીય મહિલા આયોગ
ઈલેક્ટ્રોનિક્સ અને IT મંત્રાલય
નીતિ આયોગ
શિક્ષણ મંત્રાલય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP