કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં કઈ કંપનીએ વિશ્વનું પ્રથમ હાઈડ્રોજન સંચાલિત જેટ એન્જિનનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું ? ટેસ્લા BMW લેન્ડ રોવર રોલ્સ રોય્સ ટેસ્લા BMW લેન્ડ રોવર રોલ્સ રોય્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) ક્યું રાજ્ય 5 એકર સુધીની જમીન ધરાવતા ખેડૂતોની 2 લાખ રૂપિયા સુધીની લોન માફ કરશે ? મહારાષ્ટ્ર હરિયાણા પંજાબ રાજસ્થાન મહારાષ્ટ્ર હરિયાણા પંજાબ રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં નેશનલ કોન્કલેવ ઓફ યુનિવર્સલ હેલ્થ કવરેજનું આયોજન ક્યા કરાયું હતું ? દિલ્હી ચેન્નાઈ જયપુર વારાણસી દિલ્હી ચેન્નાઈ જયપુર વારાણસી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) વિશ્વ માટી દિવસ (World soil Day) ક્યારે મનાવાય છે ? 4 ડિસેમ્બર 5 ડિસેમ્બર 2 ડિસેમ્બર 3 ડિસેમ્બર 4 ડિસેમ્બર 5 ડિસેમ્બર 2 ડિસેમ્બર 3 ડિસેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં ક્યા દેશે શાંતિ સૈનિકો વિરુદ્ધ ગુનાઓની જવાબદેહી વધારવા માટે ‘ગ્રૂપ ઓફ ફ્રેન્ડ્સ’ લૉન્ચ કર્યું ? ફ્રાન્સ અમેરિકા ઓસ્ટ્રેલિયા ભારત ફ્રાન્સ અમેરિકા ઓસ્ટ્રેલિયા ભારત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં પુષ્પકમલ દહલ ‘પ્રચંડ’ ક્યા દેશના વડાપ્રધાન તરીકે ચૂંટાયા ? નોર્વે નેપાળ ઓમાન માલી નોર્વે નેપાળ ઓમાન માલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP