કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં ક્યા દેશે ‘ગશ્ય એ ઈરશાદ’ અથવા ‘ગાઈડન્સ પેટ્રોલ’ના નામથી ઓળખાતી મોરાલિટી પોલીસને સમાપ્ત કરી દીધી ? ઈરાન ઈજિપ્ત UAE સાઉદી અરેબિયા ઈરાન ઈજિપ્ત UAE સાઉદી અરેબિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) ભારત ક્યા દેશ સાથે વીર ગાર્ડિયન 2023 અભ્યાસનું આયોજન કરે છે ? ઈન્ડોનેશિયા ઈંગ્લેન્ડ ફ્રાન્સ જાપાન ઈન્ડોનેશિયા ઈંગ્લેન્ડ ફ્રાન્સ જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં કમિશન કરવામાં આવેલ INS મોર્મુગાવનો વિકાસ ક્યા પ્રોજેક્ટ અંતર્ગત કરવામાં આવ્યો છે ? પ્રોજેક્ટ 15B પ્રોજેક્ટ 27A પ્રોજેક્ટ 27B પ્રોજેક્ટ 15A પ્રોજેક્ટ 15B પ્રોજેક્ટ 27A પ્રોજેક્ટ 27B પ્રોજેક્ટ 15A ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં છઠ્ઠો ભારત કઝાકિસ્તાન સંયુક્ત પ્રશિક્ષણ અભ્યાસ KAZIND-22 ક્યા રાજ્યમાં યોજાયો ? મેઘાલય ઉત્તરાખંડ રાજસ્થાન ઓડિશા મેઘાલય ઉત્તરાખંડ રાજસ્થાન ઓડિશા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) એશિયા પેસિફિક બ્રોડકાસ્ટિંગ યુનિયન જનરલ એસેમ્બલી 2022ની મેજબાની ક્યો દેશ કરી રહ્યો છે ? ભારત બાંગ્લાદેશ બ્રાઝિલ બેલ્જિયમ ભારત બાંગ્લાદેશ બ્રાઝિલ બેલ્જિયમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ (IIM) અમદાવાદના ચેરમેન તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? પંકજ પટેલ રાજેશ વ્યાસ કુમારપાળ દેસાઈ મનોજ મિશ્રા પંકજ પટેલ રાજેશ વ્યાસ કુમારપાળ દેસાઈ મનોજ મિશ્રા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP