કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022)
તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્યા શહેરમાં પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવનું ઉદ્ઘાટન કર્યું ?

સુરત
ગાંધીનગર
સારંગપુર
અમદાવાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022)
તાજેતરમાં છઠ્ઠો ભારત કઝાકિસ્તાન સંયુક્ત પ્રશિક્ષણ અભ્યાસ KAZIND-22 ક્યા રાજ્યમાં યોજાયો ?

રાજસ્થાન
ઓડિશા
મેઘાલય
ઉત્તરાખંડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022)
ખેલો ઈન્ડિયા મહિલા ટુર્નામેન્ટમાં પ્રથમ વખત કઈ રમતનો સમાવેશ કરવામાં આવ્યો ?

રોવિગ
એક પણ નહીં
તીરંદાજી
ટ્રેક સાયકિલંગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP