કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) વીર બાળ દિવસ ક્યારે મનાવાય છે ? 24 ડિસેમ્બર 27 ડિસેમ્બર 26 ડિસેમ્બર 25 ડિસેમ્બર 24 ડિસેમ્બર 27 ડિસેમ્બર 26 ડિસેમ્બર 25 ડિસેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) ICAO એવિએશન સેફ્ટી રેન્કિંગમાં ભારતનો ક્રમ કેટલામો છે ? 48 71 98 42 48 71 98 42 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) ગુજરાત સરકારનું ગૃહ અને પોલીસ હાઉસિંગ ખાતુ કોને સોંપવામાં આવ્યું છે ? ભૂપેન્દ્ર પટેલ મુળુ બેરા કનુભાઈ દેસાઈ કુંવરજી બાવળિયા ભૂપેન્દ્ર પટેલ મુળુ બેરા કનુભાઈ દેસાઈ કુંવરજી બાવળિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) ભારત અમેરિકા વચ્ચેના સંયુક્ત સૈન્ય અભ્યાસ ‘યુદ્ધ અભ્યાસ 2022’નું આયોજન ક્યા રાજ્યમાં થયું ? રાજસ્થાન સિક્કિમ ઉત્તરાખંડ ઓડિશા રાજસ્થાન સિક્કિમ ઉત્તરાખંડ ઓડિશા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. આપેલ બંને ભારતના કૌશિક કપ્પગંતુલુને અર્થશોટ પુરસ્કાર 2022 એનાયત કરાયો છે. એક પણ નહીં તેમને આ પુરસ્કાર પ્રોટેક્ટ એન્ડ રિસ્ટોર નેચર શ્રેણી અંતર્ગત ખેતી (Kheyti) સ્ટાર્ટઅપ માટે મળ્યો છે. આપેલ બંને ભારતના કૌશિક કપ્પગંતુલુને અર્થશોટ પુરસ્કાર 2022 એનાયત કરાયો છે. એક પણ નહીં તેમને આ પુરસ્કાર પ્રોટેક્ટ એન્ડ રિસ્ટોર નેચર શ્રેણી અંતર્ગત ખેતી (Kheyti) સ્ટાર્ટઅપ માટે મળ્યો છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં UNESCOએ ક્યા દેશના ગ્રેટ બેરિયર રીફને 'ઈન ડેન્જર' યાદીમાં રાખવાની ભલામણ કરી ? ન્યુઝિલેન્ડ જાપાન ઓસ્ટ્રેલિયા માલદીવ ન્યુઝિલેન્ડ જાપાન ઓસ્ટ્રેલિયા માલદીવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP