કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) ભારતની આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે ક્યા દેશે ટપાલ ટિકિટ તૈયાર કરી ? સ્વિત્ઝર્લેન્ડ સર્બિયા જાપાન ઈંગ્લેન્ડ સ્વિત્ઝર્લેન્ડ સર્બિયા જાપાન ઈંગ્લેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) G20 ઈન્ડિયા પ્રેસિડેન્સી હેઠળ G20 ઈન્ફ્રાસ્ટ્રક્ચર વર્કિંગ ગ્રૂપ (IGW)ની પ્રથમ બેઠક ક્યા શહેરમાં યોજાશે ? અજમેર સુરત ચેન્નાઈ પુણે અજમેર સુરત ચેન્નાઈ પુણે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) ઓનલાઈન ગેમિંગ માટે ભારતનું પ્રથમ સેન્ટર ઓફ એક્સેલન્સ (CoE) માર્ચ 2023 સુધીમાં ક્યા સ્થાપવામાં આવશે ? શિલોંગ અગરતલા મુંબઈ ચેન્નાઈ શિલોંગ અગરતલા મુંબઈ ચેન્નાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) તાજેતરમાં ક્યા રાજ્યે જાતિ આધારીત વસતી ગણતરી શરૂ કરી ? બિહાર ઉત્તરાખંડ ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર બિહાર ઉત્તરાખંડ ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) તાજેતરમાં કલાનિશ્નકોવ AK-203 એસોલ્ટ રાઈફલનું ઉત્પાદન જ્યાં શરૂ થયું તે કોરવા ઓર્ડનન્સ ફેક્ટરી ક્યા આવેલી છે ? અરુણાચલ પ્રદેશ ઉત્તર પ્રદેશ મધ્ય પ્રદેશ હિમાચલ પ્રદેશ અરુણાચલ પ્રદેશ ઉત્તર પ્રદેશ મધ્ય પ્રદેશ હિમાચલ પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) લાલા લજપતરાયની જન્મ જયંતી ક્યારે મનાવાય છે ? 26 જાન્યુઆરી 28 જાન્યુઆરી 27 જાન્યુઆરી 29 જાન્યુઆરી 26 જાન્યુઆરી 28 જાન્યુઆરી 27 જાન્યુઆરી 29 જાન્યુઆરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP