કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) તાજેતરમાં ક્યા રાજ્યના ઉદ્યમિઓ માટે વ્હોટ્સએપ થકી ફરિયાદ નોંધવાની સુવિધા શરૂ કરી છે ? કેરળ તમિલનાડુ કર્ણાટક મહારાષ્ટ્ર કેરળ તમિલનાડુ કર્ણાટક મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) તાજેતરમાં ક્યા દેશના વૈજ્ઞાનિકોએ નવી જળ શુદ્ધિકરણ સિસ્ટમ વિકસાવી, જે માઈક્રોપ્લાસ્ટિકને ઝડપથી અને અસરકારક રીતે ફિલ્ટર કરી શકે છે ? અમેરિકા દ.કોરિયા ભારત જાપાન અમેરિકા દ.કોરિયા ભારત જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) રાષ્ટ્રીય રોડ સેફટી વીક ક્યારે મનાવાય છે ? 10થી 16 જાન્યુઆરી 11થી 17 જાન્યુઆરી 12થી 18 જાન્યુઆરી 8થી 14 જાન્યુઆરી 10થી 16 જાન્યુઆરી 11થી 17 જાન્યુઆરી 12થી 18 જાન્યુઆરી 8થી 14 જાન્યુઆરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) તાજેતરમાં કઈ કંપનીએ ભારતમાં તેના Girls4tech કાર્યક્રમના નવા તબક્કાની ઘોષણા કરી ? IBM ગૂગલ મેટા માસ્ટરકાર્ડ IBM ગૂગલ મેટા માસ્ટરકાર્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) રાષ્ટ્રીય બાળ વિજ્ઞાન કોંગ્રેસ (National Child Science Congress)નું આયોજન ક્યા કરવામાં આવ્યું હતું ? પુણે હૈદરાબાદ નવી દિલ્હી અમદાવાદ પુણે હૈદરાબાદ નવી દિલ્હી અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) તાજેતરમાં ક્યા મંત્રાલય અંતર્ગત કાર્યરત પઢો પરદેશ યોજના બંધ કરવામાં આવી ? વિદેશ મંત્રાલય ગૃહ મંત્રાલય લઘુમતી બાબતોનું મંત્રાલય શિક્ષણ મંત્રાલય વિદેશ મંત્રાલય ગૃહ મંત્રાલય લઘુમતી બાબતોનું મંત્રાલય શિક્ષણ મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP