કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) ભારતીય વાયુસેના ક્યા બે શહેરો વચ્ચે કારગીલ કુરિયર સેવાઓ શરૂ કરી રહી છે ? કારગીલ અને કિશ્તવાડ કારગીલ અને જમ્મુ કારગીલ અને પુલવામા કારગીલ અને પહેલગામ કારગીલ અને કિશ્તવાડ કારગીલ અને જમ્મુ કારગીલ અને પુલવામા કારગીલ અને પહેલગામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્યા રાજ્યમાં આધુનિક સિંચાઈ પ્રણાલી ધરાવતી નારાયણપુર લેફ્ટ બેંક નહેરનું ઉદ્ઘાટન કર્યું ? ઓડિશા કર્ણાટક તમિલનાડુ કેરળ ઓડિશા કર્ણાટક તમિલનાડુ કેરળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ ક્યા રાજ્યમાં નવા ઝુઆરી બ્રિજનું ઉદ્ઘાટન કર્યું ? ગોવા કેરળ ઓડિશા નાગાલેન્ડ ગોવા કેરળ ઓડિશા નાગાલેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) ભારતીય સૈન્યે ક્યા દેશ સાથે જોઈન્ટ ટ્રેઈનિંગ એક્સરસાઈઝ ‘Cyclone-I' જૈસલમેરમાં યોજી ? બાંગ્લાદેશ ઈઝરાયેલ ઓમાન ઈજિપ્ત બાંગ્લાદેશ ઈઝરાયેલ ઓમાન ઈજિપ્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) એપ્રિલ 2023માં G20 સ્પેસ 20 કાર્યક્રમની મેજબાની ક્યું શહેર કરશે ? અગરતલા મુંબઈ રાંચી શિલોંગ અગરતલા મુંબઈ રાંચી શિલોંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) તાજેતરમાં ભારતે ક્યા દેશ સાથે ગ્રીન હાઈડ્રોજન વિકાસ અને અંડર સી કેબલ કનેક્ટિવિટી અંગે સમજૂતી કરી ? ઓસ્ટ્રેલિયા અમેરિકા જાપાન UAE ઓસ્ટ્રેલિયા અમેરિકા જાપાન UAE ANSWER DOWNLOAD GUJARATI MCQ APP