કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023)
નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.

આપેલ બંને
એક પણ નહીં
આ ઈંધણ 11 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં લૉન્ચ કરવામાં આવ્યું છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઈન્ડિયા એનર્જી વીક 2023 દરમિયાન E20 ઈંધણ લૉન્ચ કર્યું.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023)
પ્રથમ G20 પર્યાવરણ અને ક્લાઈમેટ સસ્ટેનેબિલિટી વર્કિંગ ગ્રૂપ મીટિંગ ક્યા યોજાઈ હતી ?

બેંગલુરુ
ચેન્નાઈ
ગાંધીનગર
હૈદરાબાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP