કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) તાજેતરમાં ક્યા રાજ્યે રોકાણ આકર્ષિત કરવા માટે ભારતનું પ્રથમ મોબિલિટી ફોકસ્ડ કલસ્ટર લૉન્ચ કર્યું ? આંધ્ર પ્રદેશ કેરળ તેલંગાણા કર્ણાટક આંધ્ર પ્રદેશ કેરળ તેલંગાણા કર્ણાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) મેરકોમ રિપોર્ટ અનુસાર, 2022માં ભારતની સોલાર કેપેસિટી ઈન્સ્ટોલેશનમાં કેટલા ટકાનો વધારો થયો ? 15% 10% 35% 27% 15% 10% 35% 27% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) વૈશ્વિક દૂધ ઉત્પાદનમાં ક્યો દેશ પ્રથમ ક્રમે છે ? અમેરિકા નેધરલેન્ડ દ.આફ્રિકા ભારત અમેરિકા નેધરલેન્ડ દ.આફ્રિકા ભારત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) ઈઝરાયેલ એરોસ્પેસ ઈન્ડસ્ટ્રીઝ (IAS)એ સશસ્ત્ર દળો સાથે સંબંધિત ઉદ્યમ બનાવવા માટે ક્યા ભારતીય સંગઠન સાથે સમજૂતી પર હસ્તાક્ષર કર્યા ? BHEL BEL HAL L&T BHEL BEL HAL L&T ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) તાજેતરમાં શાસ્ત્રીય નૃત્યના મહાન હસ્તી કનક રેલેનું નિધન થયું, તેઓ ક્યા શાસ્ત્રીય નૃત્ય સાથે સંકળાયેલા હતા ? મોહિનીઅટ્ટમ ભરતનાટ્યમ કથકલી કુચીપુડી મોહિનીઅટ્ટમ ભરતનાટ્યમ કથકલી કુચીપુડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) તાજેતરમાં 3 ગ્રેમી એવોર્ડ જીતનારા પ્રથમ ભારતીય કોણ બન્યા ? પ્રિતમ વિશાલ ભારદ્વાજ A.R.રેહમાન રિકી કેજ પ્રિતમ વિશાલ ભારદ્વાજ A.R.રેહમાન રિકી કેજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP