Talati Practice MCQ Part - 9
અખાત્રીજ કયારે આવે છે ?

જેઠ સુદ ૩
વૈશાખ સુદ 3
વૈશાખ વદ ૩
જેઠ વદ ૩

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
માઈક્રોફોનના શોધક કોણ હતા ?

હેનરી ફોર્ડ
ગ્રેહામ બેલ
રૂધર ફોર્ડ
માઈકલ ફેરાડો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
નીચે પૈકી કયા જિલ્લાને સમુદ્રકાંઠો નથી ?

જામનગર
રાજકોટ
અમરેલી
સુરેન્દ્રનગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
યોગ્ય શબ્દ વડે ખાલી જગ્યા પૂરો : "ઝેર તો પીધાં જાણી જાણી" શ્રી મનુભાઈ પંચોળી લિખિત ___ છે.

ટુંકીવાર્તા
નિબંધ
નવલકથા
નાટક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP