ગુજરાતી સાહિત્ય (Gujarati literature) શ્યામ સાધુનું મૂળ નામ શું છે ? શામળદાસ ગાંધી શામળદાસ સોલંકી સુંદરજી બેટાઈ શિવકુમાર જોશી શામળદાસ ગાંધી શામળદાસ સોલંકી સુંદરજી બેટાઈ શિવકુમાર જોશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સાહિત્યકાર જયંત કોઠારીને તેમના કયા લેખ માટે ગુજરાતી સાહિત્ય પરિષદનું પારિતોષિક પ્રાપ્ત થયેલ છે ? સુદામાચરિત્ર વ્યાસંગ પ્લેટો એરિસ્ટોટલની કાવ્ય વિચારણા સાહિત્યિક તથ્યોની માવજત સુદામાચરિત્ર વ્યાસંગ પ્લેટો એરિસ્ટોટલની કાવ્ય વિચારણા સાહિત્યિક તથ્યોની માવજત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'વારી જાઉં રે સુંદર શ્યામ' આ પંક્તિ કયા કવિ દ્વારા રચવામાં આવી છે ? નરસિંહ મહેતા મીરાંબાઈ દયારામ ભાલણ નરસિંહ મહેતા મીરાંબાઈ દયારામ ભાલણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ધરે અનુભવે વિશાળ નયનો, સમાધાનનાં - આ પંક્તિનો છંદ જણાવો. સવૈયા હરિગીત પૃથ્વી મંદાક્રાંતા સવૈયા હરિગીત પૃથ્વી મંદાક્રાંતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કયો મુસ્લિમ વેશ છે ? આપેલ તમામ મણિયાર જૂઠણ ઝંડા ઝુલણ આપેલ તમામ મણિયાર જૂઠણ ઝંડા ઝુલણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) મીરાંબાઈ એ ___ રાજવંશના કુંવરી હતા. સિસોદિયા ચૌહાણ રાઠોડ કછવાહા સિસોદિયા ચૌહાણ રાઠોડ કછવાહા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP