ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સુપ્રસિદ્ધ 'નાદગમન' કાવ્યના કવિ કોણ છે ? શામળ નરસિંહ મહેતા મીરાંબાઈ પ્રેમાનંદ શામળ નરસિંહ મહેતા મીરાંબાઈ પ્રેમાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) મહાગુજરાતની લડત દરમિયાન ‘નવગુજરાત’ દૈનિક કોણ ચલાવતું હતું ? ઇન્દુલાલ યાજ્ઞિક જયંતી દલાલ રતુભાઈ અદાણી હરિહર ખંભોળજા ઇન્દુલાલ યાજ્ઞિક જયંતી દલાલ રતુભાઈ અદાણી હરિહર ખંભોળજા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'સારસ્વત' ઉપનામ કયા લેખકનું છે ? પુરુરાજ જોષી જ્યોતીન્દ્ર દવે કનૈયાલાલ મુનશી ચંદ્રકાંત બક્ષી પુરુરાજ જોષી જ્યોતીન્દ્ર દવે કનૈયાલાલ મુનશી ચંદ્રકાંત બક્ષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કયો વિવેચન ગ્રંથ ચંદ્રકાંત ટોપીવાલાનો છે ? વિવેચનનું વિવેચન સંસર્જનાત્મક કાવ્ય વિજ્ઞાન સાહિત્યમાં આધુનિકતા નવ્યવિવેચન પછી વિવેચનનું વિવેચન સંસર્જનાત્મક કાવ્ય વિજ્ઞાન સાહિત્યમાં આધુનિકતા નવ્યવિવેચન પછી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) અર્વાચીન સાહિત્યના આદ્યપ્રવર્તક કોણ છે ? પ્રેમાનંદ નર્મદ ઝવેરચંદ મેઘાણી પૂજ્ય શ્રી મોટા પ્રેમાનંદ નર્મદ ઝવેરચંદ મેઘાણી પૂજ્ય શ્રી મોટા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચે દર્શાવેલ સાહિત્ય કૃતિઓમાં કયું જોડકું સાચું નથી ? રાત રહે જ્યાહરે પાછલી ખટઘડી - નરસિંહ મહેતા કોઈનો લાડકવાયો - ઝવેરચંદ મેઘાણી જૂનું ઘર ખાલી કરતાં - સુરસિંહજી ગોહિલ (કલાપિ) જનનીની જોડ સખી નહીં જડે રે લોલ - બોટાદકર રાત રહે જ્યાહરે પાછલી ખટઘડી - નરસિંહ મહેતા કોઈનો લાડકવાયો - ઝવેરચંદ મેઘાણી જૂનું ઘર ખાલી કરતાં - સુરસિંહજી ગોહિલ (કલાપિ) જનનીની જોડ સખી નહીં જડે રે લોલ - બોટાદકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP