Talati Practice MCQ Part - 9
નીચેનામાંથી કઈ સેવા પ્રસારભારતી કોર્પોરેશન હેઠળ આવે છે ?

ઓલ ઈન્ડિયા રેડિયો
આપેલ બંને
એક પણ નહીં
દૂરદર્શન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
મહાભારત યુદ્ધના મદાનમાં સામેના પક્ષમાં સ્વેચ્છાએ જવાની ઘોષણા થતાં કૌરવપક્ષમાંથી પાંડવપક્ષમાં કોણ ગયું હતું ?

યુયુત્સુ
વિકર્ણ
શલ્ય
વિદુર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
અભિમન્યુને અમરત્વની રાખડી કોણ બાંધે છે ?

ગાંધારી
માદ્રી
સુભદ્રા
કુંતી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP