Talati Practice MCQ Part - 9 બીલીના ફળ કયા રોગમાં ઉપયોગી થાય છે ? જલોદર પીળીયો ઉલટી ઝાડા જલોદર પીળીયો ઉલટી ઝાડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 છેલ્લી રાષ્ટ્રીય વન નીતિ કયારે જાહેર થઈ ? 2002 1992 1988 1998 2002 1992 1988 1998 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 પ્રાચીન ગુર્જર રાજનું પ્રથમ પાટનગર કયાં હતું ? પાટણ અમદાવાદ ચાંપાનેર સુરત પાટણ અમદાવાદ ચાંપાનેર સુરત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 એક વેપારી પોતાના ઉત્પાદિત માલની પડતરમાં 30% ઉમેરીને વેચાણ કિંમત નક્કી કરે છે. જો તે 5% વેપા૨ી વટાવે માલ વેચતો હોય તો તેની નફાની ટકાવારી ___ થાય. 26% 25% 23½% 22½% 26% 25% 23½% 22½% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 કયું વૃક્ષ દિવસ-રાત પ્રાણવાયુ છોડે છે ? બાવળ લીમડો પીપળો વડ બાવળ લીમડો પીપળો વડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 પૃથ્વીનાં ખંડોની કુલ સંખ્યા ___ છે. 7 (સાત) 8 (આઠ) 6 (છ) 5 (પાંચ) 7 (સાત) 8 (આઠ) 6 (છ) 5 (પાંચ) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP