Talati Practice MCQ Part - 9 'શિક્ષક દિન' નીચે દર્શાવેલ ક્યા મહાપુરુપ સાથે સંબંધ ધરાવે છે ? ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન્ ચાણક્ય ગિજુભાઈ બધેકા રવીન્દ્રનાથ ટાગોર ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન્ ચાણક્ય ગિજુભાઈ બધેકા રવીન્દ્રનાથ ટાગોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 ગુજરાત કૃષિ યુનિવર્સિટીનું મુખ્ય મથક કયાં આવેલું છે ? દાંતીવાડા નવસારી આણંદ જામનગર દાંતીવાડા નવસારી આણંદ જામનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 દયારામ-ગરબી, અખો-છપ્પા, તુલસીદાસ-ચોપાઈ અને નરસિંહ મહેતા ઊર્મિકાવ્ય પ્રભાતિયાં પદ ગઝલ ઊર્મિકાવ્ય પ્રભાતિયાં પદ ગઝલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 "જય જવાન, જય કિસાન, જય વિજ્ઞાન"નો નારો ભારતમાં કોણે આપ્યો ? શ્રી અટલ બિહારી વાજપેયી શ્રી એ. પી. જે. અબ્દુલ કલામ શ્રી લાલબહાદુર શાસ્ત્રી શ્રી રાજીવ ગાંધી શ્રી અટલ બિહારી વાજપેયી શ્રી એ. પી. જે. અબ્દુલ કલામ શ્રી લાલબહાદુર શાસ્ત્રી શ્રી રાજીવ ગાંધી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 ટોળામાં જોવા મળતું કયું પ્રાણી ખેડૂતોના પાકને ખૂબ જ નુકસાન કરે છે ? ભૂંડ નીલગાય દીપડો જરખ ભૂંડ નીલગાય દીપડો જરખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 નીચેના શબ્દસમૂહ માટે એક શબ્દ આપો : જંગલમાં વસનાર લોકો પછાત જંગલી આદિવાસી આરણ્યક પછાત જંગલી આદિવાસી આરણ્યક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP