ભારતનું બંધારણ (Constitution Of India) ___ ને મૂળભૂત હક ___ ના બંધારણીય સુધારાથી રદ કરવામાં આવેલ છે. ખાનગી મિલકત, 42 મિલકત, 44 યુનિયન બનાવવાનો, 44 શોષણ વિરુદ્ધનો હક, 43 ખાનગી મિલકત, 42 મિલકત, 44 યુનિયન બનાવવાનો, 44 શોષણ વિરુદ્ધનો હક, 43 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ગુજરાતમાં ગ્રામીણ વિસ્તારોમાં અસ્પૃશ્યતા અંગેનો અભ્યાસ કોણે કર્યો ? એ. આર. દેસાઈ તારાબેન પટેલ એ. એમ. શાહ આઈ. પી. દેસાઈ એ. આર. દેસાઈ તારાબેન પટેલ એ. એમ. શાહ આઈ. પી. દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ગુજરાતના બીજા રાજ્ય નાણા પંચના અધ્યક્ષ કોણ હતા ? વિનય શર્મા જશવંત મહેતા સનત મહેતા ધીરૂભાઈ શાહ વિનય શર્મા જશવંત મહેતા સનત મહેતા ધીરૂભાઈ શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ગોવા, દમણ અને દીવ પોર્ટુગીઝ શાસનમાંથી ક્યારે મુક્ત થયા ? ડિસેમ્બર, 1961 જાન્યુઆરી, 1962 જુલાઈ, 1961 નવેમ્બર, 1961 ડિસેમ્બર, 1961 જાન્યુઆરી, 1962 જુલાઈ, 1961 નવેમ્બર, 1961 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રપતિએ જાહેર કરેલ વટહુકમ સંસદ શરૂ થયા બાદ કેટલા સમયમાં મંજૂર થવો જરૂરી છે ? બે અઠવાડિયામાં નવ અઠવાડિયામાં છ અઠવાડિયામાં ત્રણ અઠવાડિયામાં બે અઠવાડિયામાં નવ અઠવાડિયામાં છ અઠવાડિયામાં ત્રણ અઠવાડિયામાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતમાં લોકાયુક્ત તેમજ લોકપાલ શબ્દનો ઉપયોગ કોના દ્વારા કરવામાં આવ્યો ? બાબાસાહેબ આંબેડકર મહાત્મા ગાંધી લક્ષ્મીમલ સિંઘવી જયપ્રકાશ નારાયણ બાબાસાહેબ આંબેડકર મહાત્મા ગાંધી લક્ષ્મીમલ સિંઘવી જયપ્રકાશ નારાયણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP