ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય નાગરિકોના મૂળભૂત હક્કોમાં વાજબી નિયંત્રણો કોણ લાદી શકે છે ? નામદાર રાષ્ટ્રપતિશ્રી રાજ્ય નામદાર રાજ્યપાલશ્રી આપેલ તમામ નામદાર રાષ્ટ્રપતિશ્રી રાજ્ય નામદાર રાજ્યપાલશ્રી આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણની જોગવાઇઓ અનુસાર લોકસભાના અધ્યક્ષને શપથ કોણ લેવડાવે છે ? સુપ્રિમ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ રાષ્ટ્રપતિ શપથવિધિ થતી નથી વડાપ્રધાન સુપ્રિમ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ રાષ્ટ્રપતિ શપથવિધિ થતી નથી વડાપ્રધાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કઈ ભારતીયોની એક માત્ર શ્રેણીને પોસ્ટલ બેલેટનો ઈલેક્ટ્રોનિક ઉપયોગ કરવા દેવામાં આવે છે ? ભારતીય તબીબો ભારતીય અધિકારીઓ આપેલ પૈકી કોઈ નહીં ભારતીય સશસ્ત્ર દળો ભારતીય તબીબો ભારતીય અધિકારીઓ આપેલ પૈકી કોઈ નહીં ભારતીય સશસ્ત્ર દળો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ ઓફ ઇન્ડિયાની નિમણૂક ___ દ્વારા કરવામાં આવે છે ? રાષ્ટ્રપતિ નાણામંત્રી એક પણ નહીં વડાપ્રધાન રાષ્ટ્રપતિ નાણામંત્રી એક પણ નહીં વડાપ્રધાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) મંત્રીઓએ રાષ્ટ્રપતિને કોઈ સલાહ આપી હતી કે કેમ અને આપી હોય તો શી આપી હતી તે પ્રશ્નની તપાસ કયા ન્યાયાલયમાં થશે ? કોઈ ન્યાયાલય તપાસ કરી શકશે નહીં ફક્ત સર્વોચ્ચ અદાલત ફક્ત વડી અદાલત સર્વોચ્ચ અદાલત અથવા વડી અદાલત કોઈ ન્યાયાલય તપાસ કરી શકશે નહીં ફક્ત સર્વોચ્ચ અદાલત ફક્ત વડી અદાલત સર્વોચ્ચ અદાલત અથવા વડી અદાલત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણમાં અસ્પૃશ્યતા નિવારણની જોગવાઈ કયા અનુચ્છેદમાં કરવામાં આવી છે ? અનુચ્છેદ - 16 અનુચ્છેદ - 17 અનુચ્છેદ - 14 અનુચ્છેદ - 15 અનુચ્છેદ - 16 અનુચ્છેદ - 17 અનુચ્છેદ - 14 અનુચ્છેદ - 15 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP