કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) તાજેતરમાં ચર્ચામાં રહેલ ભરતપુર પક્ષી અભયારણ્ય ક્યા રાજ્યમાં સ્થિત છે ? છત્તીસગઢ રાજસ્થાન મહારાષ્ટ્ર ઓડિશા છત્તીસગઢ રાજસ્થાન મહારાષ્ટ્ર ઓડિશા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) ચૂંટણી પંચે ક્યા રાજ્યમાં ‘મિશન-300’ અને ‘માય વોટ, માય વેલેન્ટાઈન’ અભિયાન શરૂ કર્યું ? તેલંગાણા ગોવા મેઘાલય કેરળ તેલંગાણા ગોવા મેઘાલય કેરળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) તાજેતરમાં નીચેના પૈકી ક્યા ગુજરાતીને વર્ષ 2023નો પદ્મશ્રી પુરસ્કાર એનાયત કરાયો ? ભાનુભાઈ ચિતારા મહિપત કવિ આપેલ તમામ હેમંત ચૌહાણ ભાનુભાઈ ચિતારા મહિપત કવિ આપેલ તમામ હેમંત ચૌહાણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) તાજેતરમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ક્યા સ્થળે 2જી ભારતીય ચોખા (Rice) કોંગ્રસેનું ઉદ્ઘાટન કર્યું ? પુરી ભુવનેશ્વર કટક વારાણસી પુરી ભુવનેશ્વર કટક વારાણસી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) તાજેતરમાં ક્યા દેશના સૌથી સફળ T20I કેપ્ટન એરોન ફિન્ચે ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિની ઘોષણા કરી ? ઓસ્ટ્રેલિયા દ. આફ્રિકા ઈંગ્લેન્ડ ન્યૂઝિલેન્ડ ઓસ્ટ્રેલિયા દ. આફ્રિકા ઈંગ્લેન્ડ ન્યૂઝિલેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. FAMEનું પૂરું નામ Faster Adoption and Manufacturing of Electric Vehicles છે. FAME યોજનાની શરૂઆત વર્ષ 2015માં કરવામાં આવી હતી. કેન્દ્રીય બજેટ 2023-24માં FAME-2 યોજના અંતર્ગત નાણાં ભંડોળની ફાળવણી 2 ગણી કરવામાં આવી. આપેલ તમામ FAMEનું પૂરું નામ Faster Adoption and Manufacturing of Electric Vehicles છે. FAME યોજનાની શરૂઆત વર્ષ 2015માં કરવામાં આવી હતી. કેન્દ્રીય બજેટ 2023-24માં FAME-2 યોજના અંતર્ગત નાણાં ભંડોળની ફાળવણી 2 ગણી કરવામાં આવી. આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP