કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) ભારતનું સૌથી મોટું એર ક્વોલિટી મોનિટરિંગ નેટવર્ક ક્યા શહેરમાં સ્થાપિત કરવામાં આવશે ? હૈદરાબાદ ગાંધીનગર મુંબઈ નવી દિલ્હી હૈદરાબાદ ગાંધીનગર મુંબઈ નવી દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) મેરકોમ રિપોર્ટ અનુસાર, 2022માં ભારતની સોલાર કેપેસિટી ઈન્સ્ટોલેશનમાં કેટલા ટકાનો વધારો થયો ? 15% 27% 35% 10% 15% 27% 35% 10% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) તાજેતરમાં રાષ્ટ્રીય પોસ્ટલ ટિકિટ એકિઝબિશન AMRITPEX 2023નું આયોજન ક્યા કરાયું હતું ? ચેન્નાઈ મુંબઈ પુણે નવી દિલ્હી ચેન્નાઈ મુંબઈ પુણે નવી દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ (National Science Day) ક્યારે મનાવાય છે ? 25 ફેબ્રુઆરી 27 ફેબ્રુઆરી 28 ફેબ્રુઆરી 26 ફેબ્રુઆરી 25 ફેબ્રુઆરી 27 ફેબ્રુઆરી 28 ફેબ્રુઆરી 26 ફેબ્રુઆરી ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP (રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ 2023ની થીમ : Global Science For Global Welbeing)
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) ભારત અને ઈજિપ્તની ત્રીજી ‘જોઈન્ટ વર્કિંગ ગ્રૂપ ઓન કાઉન્ટર ટેરરિઝમ' બેઠક ક્યા શહેરમાં યોજાઈ હતી ? ગ્વાલિયર નવી દિલ્હી પુણે જયપુર ગ્વાલિયર નવી દિલ્હી પુણે જયપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) પ્રાદેશિક ભાષામાં જજમેન્ટ્સ (ચુકાદા) પ્રકાશિત કરનારી પ્રથમ હાઈકોર્ટ કઈ બની ? હૈદરાબાદ હાઈકોર્ટ મદ્રાસ હાઈકોર્ટ કેરળ હાઈકોર્ટ ગુજરાત હાઈકોર્ટ હૈદરાબાદ હાઈકોર્ટ મદ્રાસ હાઈકોર્ટ કેરળ હાઈકોર્ટ ગુજરાત હાઈકોર્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP