કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં ભારતના રાષ્ટ્રપતિએ રાજ્યસભામાં 4 સભ્યોની નિમણૂક કરી તેમાં કોનો સમાવેશ થાય છે.1. ઈલિયારાજા 2. પી.ટી.ઉષા 3. વી.વીજયેન્દ્ર પ્રસાદ 4. વીરેન્દ્ર હેગડે માત્ર 2,3 અને 4 1,2,3 અને 4 માત્ર 1,3 અને 4 માત્ર 1,2 અને 3 માત્ર 2,3 અને 4 1,2,3 અને 4 માત્ર 1,3 અને 4 માત્ર 1,2 અને 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં ચર્ચામાં રહેલ RAMP યોજના ક્યા મંત્રાલય સાથે સંબંધિત છે ? ભારે ઉધોગ મંત્રાલય નાણાં મંત્રાલય શિક્ષણ મંત્રાલય MSME મંત્રાલય ભારે ઉધોગ મંત્રાલય નાણાં મંત્રાલય શિક્ષણ મંત્રાલય MSME મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં કઈ સંસ્થાના વૈજ્ઞાનિકોએ આર્યભટ્ટ- 1 નામક એનાલોગ ચિપસેટનું પ્રોટોટાઈપ વિકસિત કર્યુ છે ? IIT ગાંધીનગર IIT મદ્રાસ IISc બેંગલુરુ IIT બોમ્બે IIT ગાંધીનગર IIT મદ્રાસ IISc બેંગલુરુ IIT બોમ્બે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) ભારતનો પ્રથમ એલિવેટેડ અર્બન એક્સપ્રેસવે દ્વારકા એક્સપ્રેસવે ક્યા વર્ષ સુધીમાં શરૂ થઈ જશે ? 2026 2024 2023 2025 2026 2024 2023 2025 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં ભારતના G20 શેરપા તરીકે કોની નિયુક્તિ કરાઈ ? અમિતાભ કાંત સુશીલચંદ્રા રાજીવ કુમાર પિયુષ ગોયલ અમિતાભ કાંત સુશીલચંદ્રા રાજીવ કુમાર પિયુષ ગોયલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) વિશ્વ આંતરરાષ્ટ્રીય ન્યાય દિવસ (World Day for International Justice) ક્યારે મનાવાય છે ? 20 જુલાઈ 17 જુલાઈ 10 જુલાઈ 18 જુલાઈ 20 જુલાઈ 17 જુલાઈ 10 જુલાઈ 18 જુલાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP