GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) એક સમઘન કે જેની ધારની લંબાઈ 4 મીટર છે અને પાણીથી સંપૂર્ણ ભરેલો છે. તેને કોઈ નળાકાર કે જેના આડછેદનું ક્ષેત્રફળ 16 મીટર² છે. તો તેમાં ઠાલવતા નળાકારના કુલ કદના 75% ભાગ પાણીથી ભરાય છે. તો નળાકારની ઊંચાઈ કેટલી થાય ? 16 મીટર 16/3 મીટર 4/3 મીટર 3/4 મીટર 16 મીટર 16/3 મીટર 4/3 મીટર 3/4 મીટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) Give noun form of:'Gird' Gurder Girdar Girdthe Girth Gurder Girdar Girdthe Girth ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) કારખાના વગેરેમાં બાળકોને નોકરીએ રાખવાના પ્રતિબંધ અંગેની જોગવાઈ ભારતીય સંવિધાનના કયા આર્ટિકલમાં કરવામાં આવેલ છે ? આર્ટીકલ -24 આર્ટીકલ -27 આર્ટીકલ -29 આર્ટીકલ -23 આર્ટીકલ -24 આર્ટીકલ -27 આર્ટીકલ -29 આર્ટીકલ -23 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) MS Power Point માં Speaker Notes ઉમેરવા માટે કયા વ્યૂનો ઉપયોગ કરવામાં આવે છે ? Notes Page view Speaker Notes view Comment Notes view Action Page view Notes Page view Speaker Notes view Comment Notes view Action Page view ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) Put proper question tag.India, our mother land is great, ___ isn't it true ? isn't she ? is she ? is it ? isn't it true ? isn't she ? is she ? is it ? ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) પ્રથમ ચરણમાં = 13 માત્રા અને બીજા ચરણમાં = 11 માત્રા કયા છંદમાં છે ? દોહરો ચોપાઈ ઝૂલણા હરિગીત દોહરો ચોપાઈ ઝૂલણા હરિગીત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP