નફો અને ખોટ (Profit and Loss) 40% નફો ચડાવીને છાપેલી કિંમત ૫૨ કેટલા ટકા વળતર આપવાથી વેપારીને 19% નફો થાય ? 7% 9% 5% 15% 7% 9% 5% 15% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નફો અને ખોટ (Profit and Loss) એક વસ્તુ રૂા. 900માં વેચતાં 10% ખોટ જાય તો તેની ખ.કિ રૂ. ___ હોય. 990 90 100 1000 990 90 100 1000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નફો અને ખોટ (Profit and Loss) 20 પૂસ્તકોની મૂળ કિંમતમાં 22 પુસ્તકો વેચતા ___ % ખોટ જાય. 5 100/11 20 10 5 100/11 20 10 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નફો અને ખોટ (Profit and Loss) એક વસ્તુ રૂ. 400 માં વેચતા વેચાણ કિંમતના 1/10 ભાગનો નફો મળતો હોય તો તેની પ.કિં. રૂ. ___ હોવી જોઈએ. 40 360 10 440 40 360 10 440 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નફો અને ખોટ (Profit and Loss) રૂ. 100ના વેપારમાં 6% નફો થાય તો રૂ. 400ના વેપારમાં કેટલા ટકા નફો થાય ? 6% 24% 40% 12% 6% 24% 40% 12% ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP કોઈ પણ કિંમત વખતે ટકા સરખા જ રહે છે.
નફો અને ખોટ (Profit and Loss) એક વસ્તુની છાપેલી કિંમત 250 રૂ. છે. છાપેલી કિંમત પર 12% વળતર મળે તો તે વસ્તુ પર કેટલા રૂપિયા વળતર મળે ? 18 રૂ. 12 રૂ. 25 રૂ. 30 રૂ. 18 રૂ. 12 રૂ. 25 રૂ. 30 રૂ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP